Gujarat/ અરવલ્લીના બાયડ રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉંટરડાથી દલાજીનીમુવાડી જતા રોડના કામમાં ભ્રષ્ટાચાર , હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ, ડામર રોડના પોપડા ઉખડયા હોવાનો વીડિયો વાયરલ, હલકી ગુણવત્તાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ July 4, 2021parth amin Breaking News