Weather/ અરવલ્લીના વાતાવરણમાં પલટો ભિલોડામાં વરસાદી માહોલ જામ્યો મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ઈસરોલ,જીવણપૂર,ટીંટોઈમાં વરસાદ બપોર બાદ એકાએક વરસાદી માહોલ વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ March 17, 2023Rahul Rathod Breaking News