કમોસમી વરસાદ/ અરવલ્લીમાં વરસાદ બાદ યાર્ડમાં નુકશાન ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી વેપારીઓએ જણસ બચાવવા માલ ખસેડ્યો પવન અને ગાજવીજ સાથે પડયો હતો વરસાદ અરવલ્લીમાં વરસાદ બાદ યાર્ડમાં નુકશાન April 29, 2023jani Breaking News