હોળી/ અરવલ્લી:યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ફાગણી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા વહેલી સવારથીજ ભક્તોની દર્શન માટે લાઈન લાગી ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવાયો ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગે ભગવાન રંગાશે મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડાશે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા
