શામળાજી/ અરવલ્લી:યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવાયો ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગે ભગવાન રંગાયા મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડાઈ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા March 6, 2023jani Breaking News