જીપીએસ ટ્રેકર કેસ/ અરવલ્લી:સરકારી વાહનમાં GPS ટ્રેકર કેસ, તા.ભાજપ સંગઠન પ્રમુખ જે.પી.ગોરનો પુત્ર આરોપી, લોકેશન ટ્રેસ કોંડમાં વોન્ટેડ છે આરોપી નિમેષ ગોર, નિમેષ ધનસુરા તાલુકા સંગઠન ભાજપા પ્રમુખનો પુત્ર, GPS ટ્રેકર લગાવનાર નિમેષ ગોર મુખ્ય આરોપી, નિમેષ ગોરને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા, GPS લગાવનાર બે આરોપીની કરી છે ધડપકડ February 16, 2023jani Breaking News