Gujarat/ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, બાયડ-ધનસુરા તાલુકામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ, ધુમ્મસના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું, ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખેડૂતો ચિંતિત , રસ્તામાં વીઝીબીલીટી પણ ઘટી April 2, 2021April 2, 2021parth amin Breaking News