હવામાનમાં પલટો/ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ ઈસરોલ, જીવનપુર, મોડાસામાં વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટો આવતા માવઠાની ભીતિ માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતિત વાતાવરણ ઠંડુગાર બનતા ઠંડીનો અહેસાસ March 22, 2023jani Breaking News