Breaking News/ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળ છાયું વાતાવરણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપ છાવ જેવો માહોલ ખેડૂતોએ ચોમાસુ ખેતીની તૈયારીઓ શરૂ કરી વાતાવરણમા પલટાને પગલે ગરમીમાં પણ રાહત

Breaking News