Gujarat/ અરવલ્લી ધનસુરા શાળાના નિયમ સામે વાલીમાં રોષ, ફી ભરો માર્કશીટ લઈ જાવના નિયમ સામે ભારે રોષ, ઓધવ વિદ્યા મંદિર સ્કુલ સામે વાલીઓમાં ફેલાયો રોષ, વાલીએ પત્ર લખી વહીવટી તંત્રને કરવામાં આવી જાણ, યોગ્ય નિરાકરણ નહિ આવે તો ભૂખ હડતાળની ચીમકી June 1, 2021parth amin Breaking News