મહિલાનું મોત/ અરવલ્લી: મેઘરજમાં વીજ કરંટથી મહિલાનું મોત, કુણોલ લાલપુર ગામે કરંટ લાગતા મહિલાનું મોત બાથરૂમ પાસે મોટરથી પાણી ભરતા લાગ્યો કરંટ વરસાદમાં ટાંકીનું પાણી ભરતા લાગ્યો કરન્ટ ત્રીસ વર્ષીય અંજુબા નામની મહિલાનું મોત June 30, 2023jani Breaking News