Gujarat/ અરવલ્લી શામળાજીમાં 6.5 કિલોના ચાંદીના વાસણની ભેટ , એક ભક્ત દ્વારા 6 લાખની કિંમતના ચાંદીના વાસણ અપાયા , ચાંદીના વાસણમાં ભગવાન શામળિયાને ચડશે રાજભોગ , શામળાજી મંદિરના વાઇસ ચેરમેનના હસ્તે અપાય વાસણો , અઠવાડિયા અગાઉ જ એક ભક્તે ચાર કિલો ચાંદીનો આપ્યો હતો મુઘટ

Breaking News