અલંગ શિપયાર્ડ/ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 1 નંબરનું સિગ્નલ અલંગમાં ભય સૂચક સિગ્નલ લગાવ્યું અલંગના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યા તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા સરતાનપર બંદરના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના દરિયા કિનારે વસતા લોકોને જરૂરી સૂચનાઓ અપાઇ

Breaking News