Gujarat/ અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે 3 ભૂમાફિયાના નામ જાહેર કર્યા, ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરા ના ખેડૂતની 250 કરોડની જમીન પચાવ્યનો આક્ષેપ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવ્યનો આક્ષેપ, ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ

       

Breaking News