Breaking News/ આગામી પાંચ દિવસ ઠંડી યથાવત રહેશે હાલમાં કોઈ માવઠાની આગાહી નહી આગામી 5 દિવસ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે જેને કારણે ઠંડીનો લોકોને અહેસાસ થશે રાજ્યમાં સૌથી વધુ નલિયામાં ઓછું તાપમાન અમદાવાદમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ આવતીકાલથી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા

Breaking News