Breaking News/ આગામી 21 તારીખે જુનાગઢમાં મળશે સંતોની બેઠક, સવારે 10:00 કલાકે ગોરક્ષનાથ આશ્રમ ખાતે મળશે બેઠક, બેઠકમાં લેવાશે મહત્વના નિર્ણયો, સનાતન ધર્મ સરંક્ષળ સમિતિ સત્ય સંશોધન સમિતિની કરાશે રચના, મીડિયા પ્રવક્તા સમિતિની કરાશે નિયુક્તિ, કાયદાકીય સલાહકાર સમિતિની પણ કરાશે રચના, સનાતન સંપ્રદાયના સંતો મહંતો અને આચાર્યો રહેશે ઉપસ્થિત  

Breaking News
Breaking News