હવામાનની આગાહી/ આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે અમદાવાદ સહીત અન્ય જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેશે પવનની ગતિ બદલાતા તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધશે અમદાવાદ, ગાંધીનગરમાં 39-40 ડિગ્રી તાપમાન રહી શકે 1 અને 4 જૂને અમદાવાદમાં યેલો અલર્ટ

Breaking News