તલાટી/ આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરાઇ ગેરરીતિ કે ચોરી ઘટવાને અટકાવવા બોડી વોર્ન કેમેરા ઉમેદવારોની તપાસ માટે ખાસ સુચના અપાઇ બે કલાક પહેલા જ ઉમેદવારોનું ચેકિંગ શરૂ કરાશે રાજ્યમાં ત્રણ હજારથી વધુ જગ્યાઓ પર લેવાશે પરીક્ષા બપોરે 12:30 કલાકે શરૂ થશે જે 1:30 કલાકે પૂર્ણ થશે 8 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા

Breaking News