Gujarat/ આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, આજથી ખેલૈયાઓ રમશે રાસ-ગરબા, સરકાર દ્વારા શેરી ગરબાને અપાઈ છે મંજૂરી, અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, આજે સવારે મંદિરમાં કરાશે ઘટસ્થાપન, ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી, મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લ્હાવો લઈ શકશે

Breaking News