Gujarat/ આજથી રાજ્ય સરકારના 3 નિર્ણયનો થશે અમલ, આજથી રાજ્યમાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થશે, આજથી સિનેમાગૃહ 100 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી, આજથી 4 મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલી, 3 નિર્ણયથી વિદ્યાર્થી, રેસ્ટોરન્ટ માલિકો અને સિનેમાગૃહ માલિકોને રાહત

Breaking News