Gujarat/ આજથી 3 દિવસ માટે મળશે પાર્લામેન્ટ્રીની બેઠક, પંચાયત અને નગરપાલિકા માટે મળશે બેઠક, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે થશે ચર્ચા, આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઝોન પર ચર્ચા, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કરશે ચર્ચા, અન્ય ઝોનની પંચાયત અને નપા મુદ્દે થશે ચર્ચા
