Gujarat/ આજે આંગણવાડીના બાળકોને ગણવેશનું વિતરણ, CM રૂપાણીના હસ્તે ગણવેશ વિતરણનો કાર્યક્રમ, રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM વર્ચ્યુઅલ જોડાયા, 54 હજારથી વધુ આંગણવાડીમાં ગણવેશ વિતરણ, 14 લાખથી વધુ બાળકોને અપાયા ગણવેશ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલનું નિવેદન , બાળકોમાં સંસ્કાર અને શિક્ષણ આપવાનો ઉમદા હેતુ, યુનિફોર્મથી બાળકોમાં એકતા, શિસ્ત આવે છે June 29, 2021parth amin Breaking News