આજે આંતરરાષ્ટ્રીય યોગદિવસ/ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી PM મોદી UNના નોર્થ લૉનમાં યોગ કરશે 180 દેશોના પ્રતિનિધિ યોગ દિવસમાં લેશે ભાગ નિર્મલા સીતારમણ ફ્રાન્સમાં કરશે ઉજવણી મનસુખ માંડવિયા AIIMS દિલ્હીમાં યોગ કરશે રાજનાથ સિંહ INS વિક્રાંત પર યોગ કરશે June 21, 2023jani Breaking News