Gujarat/ આજે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા, 334 જગ્યા માટે વનરક્ષકની પરીક્ષા, વર્ગ 3 વનરક્ષકના ભરતીની પરીક્ષા, બપોરના 12થી 2માં યોજાશે પરીક્ષા, પાસ થનાર વિદ્યાર્થીઓની શારીરિક કસોટી યોજાશે

Breaking News