ગુજરાત વિધાનસભા સત્ર/ આજે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે બપોરે 12 કલાકે પ્રશ્નોતરી સાથે શરૂઆત થશે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ કોંગ્રેસના ધારાસભ્યો વગર મળશે ગૃહની બેઠક વિવિધ વિભાગોના દસ્તાવેજ મેજ પર મુકાશે રાજ્યપાલની મંજૂરી મળેલા વિધેયક મેજ પર મુકાશે નાણામંત્રી કનુ દેસાઇ વિધેયક કરશે રજૂ ગુજરાત વિનિયોગ વિધેયક કરશે રજૂ ત્રણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે રોજગારી બાંહેધરી વિધેયક ગૃહમાં રજૂ કરાશે દેવસ્થાન વિસ્તાર વિકાસ સત્તામંડળ વિધેયક રજૂ કરાશે ગેરકાયદેસર પાણી ખેંચતા અટકાવવા વિધેયક રજૂ કરાશે

Breaking News