કર્ણાટકમાં નવા સીએમની જાહેરાત/ આજે થશે કર્ણાટકના નવા CMની જાહેરાત આજે બેંગલુરુમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની કરાશે પસંદગી ગઇકાલે CMના દાવેદારોએ દિલ્હીમાં કરી હતી મુલાકાત ગઇકાલે સાંજે દિલ્હીમાં ખડગેને મળ્યા હતા

Breaking News