India/ આજે દિલ્હીમાં મળશે કેન્દ્રીય કેબિનેટ બેઠક, PM મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, વીડિયો કોન્ફરન્સથી યોજાશે કેબિનેટ બેઠક, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મહત્વની બેઠક, ટ્રાન્સપોર્ટ, ઉડ્ડયન, ટેલિકોમ મંત્રાલયની કામગીરી પર ચર્ચા, કોરોના અને ડેલ્ટા પ્લસ વોરિયન્ટ પર કરાશે ચર્ચા,
