Gandhinagar/ આજે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આજે સાંજે સીએમ નિવાસસ્થાને બેઠક, CM અને સીઆર પાટીલ રહેશે ઉપસ્થિત, મોરવા હડફના ઉમેદવારની થશે પસંદગી, ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી

Breaking News