ભાજપ સ્થાપના દિન/ આજે ભાજપનો સ્થાપના દિવસ ગુજરાતમાં કરાશે સ્થાપના દિવસની ઉજવણી તા. 6 થી 14 સુધી સેવા સપ્તાહની ઉજવણી 1951માં જનસંઘની સ્થાપના થઈ હતી 6 એપ્રિલ 1980માં ભાજપની સ્થાપના કરાઈ PM મોદી બધા જ કાર્યકરોને સંબોધન કરશે કાર્યકરો સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અપાશે

Breaking News