કેબિનેટ બેઠક/ આજે મળશે કેબિનેટ બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે થશે ચર્ચા અરબ સાગરમાં ઉદ્ભવેલા ચક્રવાત સંદર્ભે ચર્ચા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇ ચર્ચાની શક્યતા જ્ઞાનસેતુ પ્રોજેક્ટમાં ફેરફાર અંગે થશે ચર્ચા રથયાત્રાની તૈયારી અને સુરક્ષા અંગે ચર્ચા થશે June 7, 2023jani Breaking News