National/ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, લખીમપુર ખીરી હિંસાનાં વિરોધમાં બંધ, શિવસેના,NCP-કોંગ્રેસ દ્વારા બંધનું એલાન, જનજીવનને થઇ શકે છે અસર, દાદર સર્કલ પાસે પોલીસબળ તૈનાત, આઠ બસોને નુકસાન થતાં બેસ્ટની બસો બંધ, સવારથી બેસ્ટની બસો બંધ રખાઇ, કોંગ્રેસ દ્વારા દેશભરમાં મૌનવ્રત કાર્યક્રમ, લખનઉમાં પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની માગ October 11, 2021October 11, 2021parth amin Breaking News