mahashivratri/ આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી, આજે ભોળાનાથને રિઝવવાનો દિવસ, દેશભરના જ્યોતિર્લિંગ ખાતે દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ, સોમનાથ મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મહાદેવના દર્શન કરવા સવારથી લાગી કતારો, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો
