કેબિનેટ બેઠક/ આજે સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ ઉનાળામાં પીવાના પાણીના આયોજન પર સમીક્ષા સત્ર દરમ્યાન નવા બિલો સંદર્ભે થશે બેઠકમાં ચર્ચા આગામી આયોજન અને વિવિધ યોજનાઓ સંદર્ભે ચર્ચા

Breaking News