કેબિનેટ મીટિંગ/ આજે સવારે 10.00 કલાકે કેબિનેટની બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં મળશે બેઠક માવઠા મુદ્દે અસરગ્રસ્ત વિસ્તારોનો રિપોર્ટ રજૂ કરાશે કૃષિ પ્રધાન રિપોર્ટ CM સમક્ષ રજૂ કરશે ટેકાના ભાવે ખરીદી અને રજીસ્ટ્રેશન મુદ્દે ચર્ચા થશે આગામી સમયમાં પીવાના પાણી સંદર્ભે થશે ચર્ચા બજેટના ઝડપી અમલીકરણ અંગે ચર્ચા પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા કરાશે
