આજનું રાશિફળ/ આજે સિંહ રાશિને થશે મોટો લાભ, તુલા રાશિએ રાખવી પડશે સાવધાની

આજે ગુરુવારના દિવસે મેષ રાશિએ નકરાત્મકતા છોડી સકારાત્મક વલણ રાખવું પડશે. જાણો આજે તમામ રાશિઓનો કેવો રહેશે દિવસ.

Trending Rashifal Dharma & Bhakti
Cricket Tutorials YouTube Thumbnail 52 આજે સિંહ રાશિને થશે મોટો લાભ, તુલા રાશિએ રાખવી પડશે સાવધાની

આજે ગુરુવારના દિવસે મેષ રાશિએ નકરાત્મકતા છોડી સકારાત્મક વલણ રાખવું પડશે. જાણો આજે તમામ રાશિઓનો કેવો રહેશે દિવસ.

આજનું પંચાંગ:

  • તારીખ :-  ૦૫-૦૯-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ભાદરવા સુદ બીજ
  • રાશી :-    કન્યા (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (સવારે ૦૯:૨૬ સુધી. સપ્ટે-૦૬)
  • યોગ :-    શુભ             (રાત્રે ૦૯:૦૮ સુધી.)
  • કરણ :-    કૌલવ            (બપોરે ૧૨:૨૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • સિંહ                             ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૨૩ કલાકે                            ü સાંજે ૦૬.૫૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૮:૦૩ એ.એમ.                                 ü ૦૮:૧૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü બપોરે ૦૨.૧૧ થી બપોરે ૦૩.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગાયને ઘાસ ચારો ખવડાવવો અને ગાયની પૂછડીને પગે લાગવું.

બીજની   સમાપ્તિ   :        રાત્રે ૧૨:૨૧ સુધી.

તારીખ   :-    ૦૫-૦૯-૨૦૨૪, ગુરુવાર /  ભાદરવા સુદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૩ થી ૦૭:૫૬
લાભ ૧૨:૩૭ થી ૦૨:૧૧
અમૃત ૦૨:૧૧ થી ૦૩.૪૫
શુભ ૦૫:૧૮ થી ૦૬:૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૨ થી ૦૮:૧૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • તમારી મહેક પ્રસરે.
  • ઝડપી નિર્ણય લઇ લો.
  • તમારા વખાણ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬ 
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શુભ પ્રસંગો યાદ આવે.
  • હસતા રહો અને હસાવતા રહો.
  • પૈસા ગણવામાં ભૂલ પડી શકે.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • પર્યાવરણ પ્રેમી બનો.
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • મનથી મલકતાં રહો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯
  • કર્ક (ડ , હ) :-
  • કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • એક કાને સંભાળીને બીજા કને બહાર કાઢવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • કામમાં ધ્યાન રાખવું.
  • સોનું ખરીદવાનું મન થાય.
  • તજજ્ઞ સાથે મુલાકાત થાય.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨ 
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ચહેરાની ચમકમાં વધારો થાય.
  • લોકો પાસેથી શીખવા મળે.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • વિચારોમાં નવી દિશા મળે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તમારા સ્વભાવનો કોઈ ફાયદો ઉઠાવી શકે.
  • કરું કંપનીઓથી સાવધાન રહો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • ભગવાન શિવની પૂજા કરવી.
  • ભોળપણનો કોઈ લાભ ઉઠાવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • સૂર્ય પ્રકાશમાં થોડો સમય રહેવું.
  • કામમાં ધીરજ રાખવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧ 
  • મકર (ખ, જ) :-
  • ધનને બળના વિચાર આવે.
  • સંતોષ કારક દિવસ રહે.
  • ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
  • મનની વાત બહાર આવે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી વસ્તુ તમારી પાસે આવે.
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • ગળામાં સમસ્યા રહે.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • કોઈની સલાહ લઈને કાર્ય કરવું.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬