Gujarat/ આજે હરિપ્રસાદ સ્વામીનાં કરાશે અંતિમસંસ્કાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહેશે ઉપસ્થિત , વેદ અને શાસ્ત્રોક્તવિધિથી અંતિમસંસ્કારવિધિ થશે, બપોરે 2.30 કલાકે અનેક સંતો અને નેતા રહેશે હાજર, 27મી જુલાઇએ સ્વામી હરિપ્રસાદ થયા અક્ષરધામવાસી

Breaking News