Gujarat/ આજે 8 મનપામાં રાત્રિ કર્ફયૂની મુદત પૂર્ણ, આજે સરકાર જાહેર કરી શકે નવી SOP, નવી ગાઇડલાઇન જાહેર કરી શકે સરકાર, આઠ મનપામાં હજી રાત્રિ કર્ફયૂ છે અમલી, ગઇકાલે ગૃહમંત્રીએ યોજી હતી બેઠક, આજે મુખ્યમંત્રી સાથે કરાશે ચર્ચા, જનહિતમાં નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે
