Ahmedabad/ આજે AMCનું ડ્રાફટ બજેટ રજૂ થશે, મનપા કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે, અંદાજીત 9000 કરોડનું હશે ડ્રાફ્ટ બજેટ, શાસક પક્ષે ગત વર્ષે સુધારેલ બજેટ કર્યું હતું મંજૂર, રૂ.9600 કરોડનું સુધારેલ બજેટ કર્યું હતું મંજૂર, વર્ષ 2021-22ના બજેટમાં મેડિકલ ક્ષેત્રે ભાર મુકાશે
