પીએમ મોદી/ આજે PM અમૃત મહોત્સવને કરશે વર્ચ્યુઅલી સંબોધન, રાજકોટ સ્વામિ.ગુરુકુળ સંસ્થાનો 75મો અમૃત મહોત્સવ અમૃત મહોત્સવને સવારે કરશે સંબોધિત, 1948માં થઇ હતી સ્વામિ.ગુરુકુળ રાજકોટ સંસ્થાની સ્થાપના, વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન, મુખ્યમંત્રી સહિત આગેવાનો કાર્યક્રમમાં રહેશે હાજર

     

Breaking News