અકસ્માત/ આણંદઃ ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ખંભોળજ પોલીસ સ્ટેશનના હદમાં અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે નિપજ્યા મોત, કારમાં સવાર ડાકોરના 3 મિત્રોને નડ્યો અકસ્માત, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો બનાવ, ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, તમામ મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા

Breaking News