Anand/ આણંદઃ ગંગદેવનગર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી 5થી 8 સોસાયટીના લોકો ચૂંટણીનો કરશે બહિષ્કાર 2000 જેટલાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે બોર્ડ લગાવી મત માંગવા ન આવવા આપી ચેતવણી પાણી,રોડ જેવી સુવીધાથી વંચિત રહેતા રોષ ન.પા.વિરુદ્ધ નારા લગાવી નોંધાવ્યો વિરોધ નેતાઓ દર વખતે લોલીપોપ આપતા હોવાનો આક્ષેપ

Breaking News