Gujarat/ આણંદના ઉમરેઠમાં મકાનમાં ફાટ્યો ગેસનો બાટલો, વહેલી સવારે રસોઈની તૈયારી કરતા બન્યો બનાવ , ફાયર જવાન સહિત 6 લોકો ઇજાગ્રસ્ત, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, ઇજાગ્રસ્તોને ઉમરેઠના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ September 3, 2021parth amin Breaking News