Breaking News/ આણંદના ઉમરેઠમાં સગીરાની છેડતીનો મામલો પોલીસની કામગીરી સામે હિન્દૂ સંગઠનોએ રેલી યોજી મોટી સંખ્યામાં એકત્ર થઈ હિન્દૂ સંગઠનોએ એકતા બતાવી ઉમરેઠમાં આજે સવારથી જ બંધનું કરાયું હતું એલાન મોટાભાગની દુકાનો અને બજાર સ્વયંભૂ બંધ રહ્યા આવેદનપત્ર અને રેલી બાદ અધિકારીઓ આવ્યા હરકતમાં ઉમરેઠ પીએસઆઈ પાસેથી તાપસ આંચકી લેવાઈ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તાપસ સીપીઆઈને સોંપી ઉમરેઠ સંઘર્ષ સમિતિ સાથે DYSP અને પ્રાંત અધિકારીએ કરી બેઠક આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અપાઈ બાંહેધરી

