Gujarat/ આણંદના નાર ગામમાં બેન્કમાં લાગી આગ, યુનિયન બેંકમાં આગની ઘટના, આણંદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, બેન્ક બહાર ગામ લોકોના થયા ટોળા January 23, 2021hardik prajapati Breaking News