Breaking News/ આણંદની સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો, ધો. 5 ની વિદ્યાર્થીનીની છેડતી કરાઈ હોવાના કરાયા હતા આક્ષેપો, સેન્ટ મેરી સ્કૂલનાં શિક્ષક અનિલ મેકવાન પર કરાયા હતા આક્ષેપો, સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહેલ પોલીસે કર્યો ખુલાસો, પોલીસે શિક્ષક અનિલ મેકવાન પર લાગેલ આક્ષેપોને નકાર્યા, પ્રેસનોટ જાહેર કરી તમામ આક્ષેપોને હકીકતથી અળગા ઠેરવ્યા, વિદ્યાર્થીનીની માતાએ શિક્ષક પર લગાવેલ આક્ષેપો પણ પાયાવિહીન, પોલીસે શાળાના શિક્ષકો,આચાર્ય અને સહપાઠીઓના લીધા નિવેદન, શાળામાં લગાવવામાં આવેલ તમામ CCTV પણ ખંગાળવામાં આવ્યા, ભોગ બનનાર વિદ્યાર્થીનીના પણ અલગ-અલગ વિરોધાભાષી નિવેદનો, બાળ સુરક્ષા અધિકારી મારફતે કરાયું હતું વિદ્યાર્થીનીનું કાઉન્સિલિંગ
