Breaking News/ આણંદ:બોરસદ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ, કચેરીમાં આવેલ સબ રજીસ્ટર કચેરીમાં એસીબીની ટ્રેપ, નિવૃત પટાવાળો 3000 હજારની લાંચ લેતા ઝડપાયો, નિવૃત પટાવાળો ભાઈલાલભાઈ વસાવા ઝડપાયો, દસ્તાવેજ ની સર્ટિફાય નકલ કાઢવા માંગી હતી લાંચ August 28, 2023khusbu pandya Breaking News