Breaking News/ આણંદમાં ઓવર સ્પીડ કારે સર્જ્યો અકસ્માત, રસ્તા પર ઉભેલ બાઈક અને કારને લીધી અડફેટે, શહેરના 100 ફૂટ રોડ તરફથી આવતી કારે સર્જ્યો અકસ્માત, અકસ્માતમાં બાઈક ચાલકની હાલત ખુબ જ ગંભીર, ઈજાગ્રસ્ત યુવકની સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો  

Breaking News
Breaking News