Anand/ આણંદ: અસોદર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પરિવર્તન સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત ઉપસ્થિત કોંગી ધારાસભ્ય અમિત ચાવડા,પૂનમ પરમાર હાજર કાંતિ સોઢા પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલની સૂચક ગેરહાજરી પેટલાદ પર વર્ષોથી ચૂંટાઈ આવે છે નિરંજન પટેલ નિરંજન પટેલની ગેરહાજરીને લઈ અનેક તર્ક વિતર્ક ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડશે તેવી ચર્ચા
