Breaking News/ આણંદ કલેકટર હનીટ્રેપ કાંડ મામલો, ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા, પોલીસે આરોપીઓના ફરી રિમાન્ડ ન માંગ્યા, ત્રણેય આરોપીના વકીલોએ કોર્ટમાં કરી દલીલ, સતત 57 મિનિટ સુધી કોર્ટમાં ચાલી સામ-સામી દલીલો, દલીલો બાદ જામીન અરજી ઉપર થઈ સુનાવણી, કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા, ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
