હની ટ્રેપ/ આણંદ કલેક્ટર કચેરીમાં હનીટ્રેપ મામલો, કેતકી વ્યાસને લઈને કટકીબાજીના પુરાવા, 300 વીઘા કરતા વધુ જમીન હોવાનો દાવો, ખેડૂત હક્ક ન હોવા છતાં ખેતીની જમીનો હડપી, ખેડાના અકલાચામાં 3000 વારથી વધુ જમીન ખરીદી: સૂત્ર, અકલાચા જમીન ખરીદી વાળી ફાઇલ ગાયબ, ખરીદેલ જમીન પર હાલમાં તેઓના નામે પેટ્રોલ પંપ: સૂત્ર, પાટણના કોટાવડમાં ખેડૂતનો દાખલો આપી જમીન ખરીદી: સૂત્ર, લાંચની રકમથી કેતકી વ્યાસે જમીન ખરીદ્યાનો દાવો, અગાઉ આગોલની જમીન મામલે પૂછપરછ થઈ હતી, ઉ.ગુ. ના અમુક કેસ પો. સ્ટેશન-કોર્ટમાં કાર્યરત:સૂત્ર, ATS-રેવન્યુ વિભાગની તપાસમાં થઈ શકે વધુ ખુલાસા August 23, 2023jani Breaking News